Skip to main content

Featured

Chaka_sathe_haso

👉અમો ને ભારતની મહિલા ઓ પર ગવૅ છે, ભુખી રહેશે, તરશી રહેશે, પણ...... મુંગી નહિ રહે 😁😁😁😁😂😂😂😂 . . . 👉કવી મોરને જોઈને : મોરલા ઉડી જાજે જાનુડી ના દેશ મા.। . .। . . . મોરલો : કા તારા બાપ ના દાણા ખાવ સુ ।? 😀😆😄😂😂 👉એક દાદીમા જૂનાગઢ થી રાજકોટ જતી બસ માં ચડ્યા... કંડકટર ને કહ્યું જેતપુર આવે એટલે ઉભી રાખજો... કંડકટર વાત વાત માં ભૂલી ગયો ને જેતપુર થી આગળ નીકળી ગઈ બસ માજી: બેટા જેતપુર આવ્યું.? કંડકટર: માજી જેતપુર તો ક્યાર નું વયુ ગયું.. માજી રડવા જેવા થઇ ગયા અને કહ્યું : બસ પાછળ લો હવે કહ્યું તું ને જેતપુર રાખજો.. માજી ને રડતા જોઈ બધાએ વિનંતી કરી તો બસ પાછળ લીધી.. જેતપુર પહોંચી કંડકટર બોલ્યો માજી આવી ગયું જેતપુર ઉતરી જાવ.. માજી એ એક દવા ની ગોળી કાઢી ખાઈ ગયા અને બોલ્યા.. "ડોક્ટરે કહ્યું તું જેતપુર પહોંચી લઇ લે જો દવા.. બાકી મારે તો રાજકોટ જવું છે" હાકો હવે બસ..🚍 😄😆😝😂😜. . . 👉GTU result special છોકરી એ એના બોયફ્રેન્ડ ને ફોન કાર્યો Girl :મારુ ગલુંડિયૂ ક્યાં ગયું???  છોકરાં નાં બાપ એ ફોન ઉપાડ્યો  "તારા ગલુડિયૂ વાંચવા બેઠું છે 2 મા backlog આઈ છે હુ કૂતરું બોલું ..... 😂😂😂😂😂😂  . . . 👉છોકરી એ તેના BF ફોન કર્યો'પણ ફોન BF ના નાના ભત્રીજા એ ઉપાડ્યો. છોકરી: તારા અંકલ ને ફોન આપને બેટા ભત્રીજો:તમારું નામ.? છોકરી: તારા અંકલ ને કહે કે એમની જાનેમાન નો ફોન આયો છે. છોકરા એ જવાબ આપ્યો એ સાંભળી છોકરી બેભાન થઈ ગયી. છોકરા એ ભોળાપન માં કહ્યું:પણ આન્ટી મોબાઈલ માં તમારું નામ તો નવરી બઝાર લખ્યું છે. 😂😂😂😂😂 . . 👉એક વાર વીંછી કાનખજૂરો અને મકોડો ice cream ખાવા માટે વીંછી ના દર મા ભેગા થયા મકોડો - ice cream લેવા કોણ જૈસે? વીંછી - હુ નહિ ચાલી સકુ... કાનખજુરા ને મોકલો કાનખજૂરો ice cream લેવા ગયો ત્યા મકોડો અને વીંછી વાતો કરતા હતા કલાક સુધી રાહ જોઈ પણ કાનખજૂરો આવ્યો નહી વીંછી અને મકોડો એને ગોતવા દર ની બહાર નીકળ્યા ત્યા કાનખજૂરો બારજ બેથો હતો મકોડો અને વીંછી બોલ્યા અલ્યા હજુ તુ આયાજ છો લેવા ન થી ગયો? કાનખજૂરો - બુટ તો પેરવા દયો ઉઘાડા પગે ક્યા જાવ આવા તડકા મા😂😂😂😂 . . . '👉સાંજે શુ બનાવું?" આ સમસ્યાને રાષ્ટ્રીય સમસ્યા જાહેર કરી દેવી જોઇએ.... 😜😜😜👌👌👌 . . . 👉રામકથા ચાલતી હતી... માઈક મા બોલવામાં આવ્યુ..નિલેષભાઈ જ્યા હોય ત્યાથી ઘેર જાય..પુષ્પાભાભી ઘેર રાહ જોવે છે.... નિલેષ તરત ઊભો થઈ હેડ્યો... દૂર બેઠેલી પુષ્પાભાભી બોલી.. હેઠા બેશૉ હેઠા... આંતો તમે કથામાં બેઠા છો કે બીજે કયાય ભટકો છો તે ચેક કરતી હતી... 😜😜😜😜😜😜😜😳😂😩😃😘😛😝 . . .

Comments

Popular Posts